આ ઉનાળામાં તમે તમારી પસંદના શાકભાજી અને ફળો જેમ કે ટામેટાં, મરચાં, બટાટા, કેળા, અને ઘણું બધું તમારી બાલ્કનીમાં અથવા ટેરેસમાં ઉગાવી શકો છો. બ્રિન્દાવન ઓર્ગેનિક ફાર્મના સ્થાપક વિવેક શાહે SBS Gujarati સાથે વાત કરીને હાલમાં લોકપ્રિય થેયલ માઇક્રો ગ્રીન્સ વિષે અને બાલ્કની અથવા ટેરેસ ગાર્ડન કેવી રીતે બનાવવું એ વિષય પર માહિતી શેર કરી.