ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીમાં મતદાન ફરજિયાત, જાણો મત આપવા તમારી પાસે રહેલા ઉપલબ્ધ વિકલ્પો વિશે
The Australian Electoral Commission expects one million voters every hour through their voting centres across the country. Source: AEC
ઓસ્ટ્રેલિયામાં આગામી 21મી મેના રોજ યોજાનારી ચૂંટણીમાં 17 મિલિયન લોકો મતદાન કરશે. ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીમાં મત આપવો ફરજિયાત છે અને મતદાન માટે ઓસ્ટ્રેલિયન ઇલેક્ટોરલ કમિશને ઘણા વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યા છે. ઓસ્ટ્રેલિયાની કેન્દ્રીય ચૂંટણીમાં, મતદાન મથકથી લઇને મત આપવાની પ્રક્રિયા સુધીની તમામ મહત્વપૂર્ણ માહિતી સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં મેળવીએ.
Share