રાધા આજની પેઢીને પત્ર લખીને જણાવે છે કે, કેવો હતો રાધા અને કૃષ્ણનો સંબંધ

256788393_433887471439091_1347303399816598550_n.jpg

Gujarati poet and writer Ankit Trivedi. Source: Ankit Trivedi/Facebook

કૃષ્ણ એ જીવવાનો વિષય છે તો રાધા અનુભવવાનો. આ પાતળો ભેદ સમજાવે છે યુવા કવિ, લેખક, સાહિત્યકાર, કટારલેખક અને મોટીવેટર અંકિત ત્રિવેદી. તેઓએ લિખિતંગ રાધા અને કૃષ્ણપૂર્વક નામના પુસ્તકોથી સાંપ્રદ સમયની સમસ્યાઓનો ઉકેલ આપ્યો છે. હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન તેઓએ SBS Gujarati સાથે ગોષ્ઠી કરી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share