'સાડી પહેરેલી હું એક માત્ર મહિલા હતી'ઓસ્ટ્રેલિયાના સૈન્યમાં ૫૦ વર્ષની સેવા બદલ સન્માનિત ડૉ મધુ પટેલ

Doctor Madhu Patel was presented with a commendation by Chief of Army Lieutenant General Rick Burr AO, DSC, MVO, on Friday 27 May 2022 in recognition of her 50 years of service to the Australian Army.

Chief of Army Lieutenant General Rick Burr AO, DSC, MVO, with 1st Division's Dr Madhu Patel, celebrating her 50 years of service in the Australian Army at Gallipoli Barracks in Brisbane, Queensland. Credit: Corporal Miguel Anonuevo

૧૯૭૧થી ઓસ્ટ્રેલિયાના સૈન્યમાં જોડાનાર ડૉ મધુ પટેલનું તેમની 50 વર્ષની સેવા બદલ ચીફ ઑફ આર્મી લેફ્ટનન્ટ જનરલ રિક બર AO, DSC, MVO દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પાંચ દાયકાની તેમની કારકિર્દીમાં તેમણે અનેક આર્મી યુનિટ અને રેજિમેન્ટમાં કામ કર્યું છે. સિત્તેરના દાયકામાં ઓસ્ટ્રેલિયાના સૈન્યમાં જોડાવાનો અનુભવ કેવો રહ્યો તેના વિષે ડૉ મધુ પટેલે SBS Gujarati સાથે વાત કરી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
LISTEN TO
An Indian - Australian mother wins two national awards image

ગુજરાતી મૂળની માતાએ ઓસ્ટ્રેલિયામાં જીત્યા નેશનલ એવોર્ડ્સ

SBS Gujarati

26/09/202110:52
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Share