આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીથી ઓસ્ટ્રેલિયામાં 'પ્રોપર્ટી ઇન્વેસ્ટર' સુધીની સફર

Bharat Patel is the owner of multiple properties across Australia

Bharat Patel is the owner of multiple properties across Australia. Source: Supplied by: Bharat Patel

આતંરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે ઓસ્ટ્રેલિયા આવનારા ભરત પટેલે છેલ્લા એક દાયકામાં દેશના અનેક શહેરોમાં પ્રોપર્ટી ખરીદી છે. ઓસ્ટ્રેલિયામાં તેમની સફર તથા કેવી રીતે સંશોધન કરી ઘર અને મિલકતો ખરીદે છે તે વિશે તેમણે SBS Gujarati ને માહિતી આપી હતી.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ વિશે વિશેષજ્ઞનો સંપર્ક કરી શકાય.

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share