ઇરા પટેલ - ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ઉભરતી સ્ટાર ખેલાડી

NSW cricketer Ira Patel with her awards.

NSW cricketer Ira Patel with her awards. Source: Supplied by: Gaurang Patel

15 વર્ષીય ભારતીય-ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઇરા પટેલનો તાજેતરમાં જ ન્યૂ સાઉથ વેલ્સ અંડર-16 ફીમેલ મેટ્રોપોલિટન સ્ટેટ સ્ક્વોડમાં સમાવેશ થયો. માત્ર 3 વર્ષ અગાઉ જ સ્પર્ધાત્મક ક્રિકેટ રમવાનું શરૂ કરનારી ઇરાએ અત્યાર સુધી વિવિધ ક્લબ અને ડિસ્ટ્રીક્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી જુદા-જુદા એવોર્ડ્સ પણ જીત્યા છે. ઇરા તથા તેના પિતા ગૌરાંગભાઇએ ક્રિકેટની સફર વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share