સફાઈ વ્યવસાય માટે બિઝનેસ પર્સન ઓફ ધ યર પુરસ્કાર જીતનાર ગુજરાતી ઓસ્ટ્રેલિયન

Alpesh Prajapati 2 .jpg

Alpesh Prajapati receiving an award for Business Person of the Year 2020 from Merrylands Chamber of Commerce

અલ્પેશભાઈ પ્રજાપતિ મૂળ વ્યવસાયે એકાઉન્ટન્ટ હતા, પરંતુ એક અણધારી મુલાકાતે તેમની કારકિર્દીને નવો વળાંક આપ્યો. નવા બિઝનેસ માટે તેમણે અનેક પુરસ્કારો જીત્યા છે. સફાઈ વ્યવસાયમાં અણધાર્યો પ્રવેશ અને તેમાં મળેલી સફળતા વિશે અલ્પેશભાઈ પ્રજાપતિએ SBS Gujarati સાથે કરેલી વાતચીત.


LISTEN TO
Interview with Dr Anil Dalsania about his book and life journey image

એક ખેડૂત પુત્રની ગુજરાતના નાનકડા ગામડાથી લંડનની મેડીકલ કોલેજ સુધીની સફર

SBS Gujarati

26/07/202215:28
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share