જાણો છો? આઝાદી બાદ ભારતીય ક્રિકેટ ટીમનો પ્રથમ વિદેશ પ્રવાસ ઓસ્ટ્રેલિયા હતો

International Cricket Council (ICC) chief executive Malcolm Speed (L) inspects a picture of the first Indian team to tour Australia in 1947

Former International Cricket Council (ICC) chief executive Malcolm Speed (L) inspects a picture of the first Indian team to tour Australia in 1947 Source: WILLIAM WEST/AFP via Getty Images

વર્ષ 1947માં આઝાદી મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો પ્રથમ વિદેશ પ્રવાસ ઓસ્ટ્રેલિયા રહ્યો હતો. આ પ્રવાસ દરમિયાન જ ક્રિકેટ વિશ્વને 'માકડિંગ' રનઆઉટના નિયમ વિશે પણ પરિચય થયો હતો. ભારતના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ક્રિકેટ ઇતિહાસમાં નોંધાયેલી આ રોમાંચક ઘટના વિશે ક્રિકેટ નિષ્ણાત અને ભૂતપૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટે SBS Gujarati ને માહિતી આપી હતી.


ALSO READ


Share