એબઓરિજિનલ ડિઝાઇન, ચિન્હો સાથેની ભારતીય રંગોળી

Bijal with her Diwali Rangoli

Bijal with her Diwali Rangoli Source: Bijal Desai

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિક બિજલ દેસાઇ દર વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે ઘરમાં રંગોળી કરે છે, વર્ષ 2020માં તેમણે ઓસ્ટ્રેલિયાના એબઓરિજિનલ સમુદાયના ચિન્હો અને ડિઝાઇનને સ્થાન આપીને એક અલગ પ્રકારની રંગોળી કરી હતી. બિજલે અનોખા વિચાર અંગે SBS Gujarati સાથે વાત કરી હતી.


Image

ALSO READ


Share