ઓસ્ટ્રેલિયા ખાતે ઘરેલુ હિંસા સામે મદદ માંગવામાં ભારતીય મૂળની મહિલાઓ મોખરે
1800RESPECT Daisy App Source: 1800RESPECT Daisy App
સ્ત્રીઓ માટે ચાલતી હેલ્પલાઇન 1800RESPECT (1800 737 732) માં મદદ માટે કોલ કરનાર લોકો માં સ્થાનિક ઓસ્ટ્રેલિયન લોકો પછી માઈગ્રન્ટ સમુદાયોમાં થી ભારતીય મૂળના લોકોના કોલ સૌથી વધુ સંખ્યા માં નોંધાયા છે. હેલ્પલાઇન ના જનરલ મેનેજર ગેબ્રિએલ કોટરએ મનપ્રિત સિંઘ ને આપેલ વિગતો પર આધારિત નીતલ દેસાઈનો રિપોર્ટ.
Share