સિડનીમાં ઉજવાયું ભારતનું સ્વાતંત્ર્ય પર્વ..
Jelam Hardik with Consul General Source: Jelam hardik
સિડનીમાં ઇન્ડિયન કોન્સ્યુલેટે 15 ઓગસ્ટ, ભારતીય સ્વતંત્રતાદિવસની જાહેર ઉજવણી હતી. જેમાં કૉન્સલ જનરલ શ્રી બી.વનલાલવાવનાએ રાષ્ટ્રપતિનાં વક્તવ્યનું પઠન કર્યું હતું. કાર્યક્રમમાં રજૂ થયેલ દેશભક્તિ ગીતો તમામ લોકોએ ભાવપૂર્વક ઝીલ્યાં હતાં. શું હતું વિશેષમાં,જેલમ હાર્દિક આપે છે આંખે દેખ્યો અહેવાલ..
Share