આંતરરાષ્ટ્રીય યોગા દિવસ: દરરોજ 10 મિનિટ યોગા માટે ફાળવી ફિટ રહેવાની ટીપ્સ

Source: Supplied by: Ankita Patel
વર્તમાન સમયમાં ઝડપી જીવનશૈલીમાં શારીરિક ફિટનેસ જાળવવી મહત્વપૂર્ણ છે પરંતુ સમયના અભાવના કારણે તેની પર લાંબો સમય ન ફાળવી શકાય તો દિવસમાં 10 મિનિટ ફાળવીને કેવી રીતે યોગા કરી શકાય તે વિશે ટીપ્સ આપી રહ્યા છે સર્ટિફાઇડ યોગગુરુ અને રીજોઇસ યોગા એન્ડ આર્ટના સ્થાપક અંકિતા પટેલ.
Share