ઓપેરા હાઉસમાં સંગીત પીરસવાનું સપનું: પાર્થિવ ગોહિલ

Gujarati singer Parthiv Gohil. Source: Supplied by: Parthiv Gohil
પ્રેમને મણાય છે, તેને અનુભવાય છે, તેની સાથે જીવાય છે પરંતુ આ કલાકાર પ્રેમને ગાય છે. ગુજરાતના સંગીત રત્ન, ગોહિલવાડના સંગીતના ઉપાસક એવા પાર્થિવભાઇ ગોહિલે તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ તથા સપના વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share