નોકરી છૂટી જવી,અંત નહિ પણ નવી શરૂઆત.
Source: AAP
આજના સમયમાં સુરક્ષિત નોકરી જેવી કોઈ ખાતરી નથી. નોકરી છૂટી જવી એ સામાન્ય વાત બની રહી છે એવામાં કોઈ કારણોસર નોકરી છૂટી જાય તો ફરી નોકરી શોધવા કે જોબ માર્કેટમાં ફરી દાખલ થવા શું કરવું આ અંગે નૈષધ ગડાણી સાથે હરિતા મેહતાની મુલાકાત
Share