સાડી માત્ર પહેરવેશ નહિ પણ એક ભાષા છે : ન્યૂ સાઉથ વેલ્સના પૂર્વ વિરોધપક્ષ નેતા જોડી મકેય

Jodi McKay

Jodi Mckay Visited Gujarat , India for a Pravasi Gujarati Parv Conference Source: SBS / SBS Hindi

અમદાવાદ ખાતે આયોજિત પ્રવાસી ગુજરાત પર્વ કાર્યક્રમમાં ન્યુ સાઉથ વેલ્સના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ ના ચેર જોડી મકેયે ત્યાં હાજર રહી ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન ઓફ નોર્થ અમેરિકા અને TV 9ના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં 20 થી વધુ દેશના 200 થી વધુ ગુજરાતીઓ અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. ગુજરાત મુલાકાત અગાઉ જોડી મકેયે SBS ગુજરાતી સાથે તેમના પ્રવાસ વિષે વાત કરી હતી.


LISTEN TO
First-time voters from Australia's Gujarati Indian community 'excited to shape the future' image

ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી દેશનું ભાવિ ઘડવા આતુર ઓસ્ટ્રેલિયન ગુજરાતી સમુદાયના સભ્યો

SBS Gujarati

04/05/202211:40
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share