ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમુદાયને સીધી અસર કરતી બજેટની જાહેરાતો

Know how does the budget affect you and your business.

Know how does the budget affect you and your business. Source: AAP/ Nayan Patel

ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે વર્ષ 2022-23 માટે દેશનું સામાન્ય બજેટ જાહેર કર્યું જેમાં વ્યક્તિગત ઇન્કમટેક્સમાં રાહત તથા વેપાર - ઉદ્યોગોને સબસિડી સહિતની બાબતો પર વિવિધ જાહેરાતો કરવામાં આવી હતી. બજેટમાં કરવામાં આવેલા નિર્ણયોની સામાન્ય વ્યક્તિ તથા વેપારને કેવી અસર થશે તે વિશે માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ નયન પટેલ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share