વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સની યાદી જાહેર

The tails of two Qantas planes and an Air New Zealand jet are seen at an airport.

Air New Zealand has been ranked the world's safest airlin Source: Getty / James D. Morgan

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સની યાદી તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ન્યૂઝીલેન્ડની નેશનલ એરલાઇન્સ એર ન્યૂઝીલેન્ડને વિશ્વમાં પ્રથમ ક્રમ મળ્યો છે. જ્યારે, ઓસ્ટ્રેલિયાની ક્વોન્ટાસ એરલાઇન્સે બીજો ક્રમ મેળવ્યો છે. જાણો કઇ એરલાઇન્સ આ યાદીમાં ટોચના ક્રમે છે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share