વર્ષ 2014 થી અત્યાર સુધી ત્રણ હજાર જેટલા વિસા કૌભાંડો ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા નોંધાયા

Immigration Fraud Scams

Source: SBS

ઓસ્ટ્રેલિયા આવતા ઇચ્છતા લોકોમાંના ઘણા લોકો વિસા કૌભાંડથી પ્રભાવિત થાય છે, વર્તમાન વ્યવસ્થા મુજબ પીડિતો માટે યોગ્ય રક્ષણ કે સહાયતા ઉપલબ્ધ નથી. ગૃહમંત્રાલયે લોકોને ગેરકાયદેસર સંચાલકો અંગે ફરિયાદ નોંધાવવાની અપીલ કરી છે.



Share