કોવિડ-19 લોકડાઉન દરમિયાન સાઇક્લિંગમાં વધારો
Source: The Image Bank RF
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 2 વર્ષમાં કોવિડ-19ના કારણે લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે માનસિક સ્વાસ્થ્ય જાળવવા અને એકબીજાને મળી શકાય તે માટે લોકોએ પરિવહન માટેના પરંપરાગત સાધન સાઇકલનો વધુ ઉપયોગ કર્યો હતો. સાઇક્લિંગની પ્રવૃત્તિને લાંબાગાળા માટે પ્રોત્સાહન આપવા કેવી સરકાર કેવી યોજના અમલમાં મૂકી રહી છે તે વિશે માહિતી મેળવીએ.
Share