વર્ષ 2022-23 માટે ઓસ્ટ્રેલિયામાં સ્કીલ્ડ માઇગ્રેશન સહિતના વિસામાં ફેરફાર વિશે માહિતી

Australian visa changes for the financial year 2022-23. Source: Supplied by:Parth Patel/SBS News
ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા નાણાકિય વર્ષ 2022-23 માટે સ્કીલ્ડ માઇગ્રેશન અને વિવિધ વિસાશ્રેણી માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર કેવી રીતે અરજીકર્તાને અસર કરશે તે વિશે ઓસીઝ ગ્રૂપના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share