કોરોનાવાઇરસની રસી વિશેની માહિતી અન્ય ભાષામાં ઉપલબ્ધ કરાવવા માંગ

Doctor in protective gloves & workwear filling injection syringe with COVID-19 vaccine

Doctor in protective gloves & workwear filling injection syringe with COVID-19 vaccine. Source: Getty Images

કોરોનાવાઇરસની રસીના પ્રચાર માટે સરકારે 23.9 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે પરંતુ અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓમાં પણ માહિતી તથા સામગ્રી ઉપલબ્ધ કરાવવા કેવા પ્રયત્નો થશે તે નક્કી નથી. વિવિધ સમુદાયના આગેવાનો, ડોક્ટર્સ સરકારને તેમના સમુદાયના લોકોને પણ સરળતાથી માહિતી મળી રહે તે માટે સરકારને વિનંતી કરી રહ્યા છે.


ALSO READ


Share