પરીક્ષા પહેલા અને દરમિયાન તણાવનો સામનો કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઓનલાઈન વર્કશોપ
Students sitting HSC exams receive well wishes on social media Source: Getty Images
HSC અથવા અન્ય મહત્વની શૈક્ષણિક પરીક્ષાઓ પહેલા અને દરમિયાન અનુભવાતા તણાવ અને ચિંતા, વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા માટે માનસિક સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ ઉભી કરે છે. ઓસ્ટ્રેલિયામાં આ રવિવાર ૩જી ઓક્ટોબરે બપોરે Pink Sari Inc દ્વારા આયોજિત એક ઓનલાઈન વર્કશોપ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને ક્લીનીકલ સાયકોલોજિસ્ટ, સામાજિક કાર્યકર અને HSC શિક્ષક દ્વારા પ્રશ્નોત્તરી સાથે વ્યવહારુ ટીપ્સ પૂરી પડવાનું આયોજન છે.
Share