ગુજરાતી હાસ્યજગતની ઉભરતી પ્રતિભા : મનન દેસાઈ
Stand-up comedian Manan Desai Source: Public domain
નાની ઉંમરથી ખુબ સંઘર્ષ અને નિષ્ફ્ળતાનો સામનો કરનાર મનન દેસાઈ આજે સફળ કોમેડિયન છે. ગુજરાતી ભાષા પ્રત્ય્ર ખુબ લગાવ અને નવીન વિષય વસ્તુ પ્રેક્ષકોને આપવાનો તેમનો પ્રયાસ હોય છે. SBS Gujarati સાથે વાત કરતા તેમણે કરેલ સંઘર્ષ વિષે વાત કરી. ગુજરાતી ભાષાના બદલતા સ્વરૂપ અને તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસની તૈયારી અંગે જણાવ્યું હતું.
Share