મળો, 83 વર્ષે મેડલ ઓફ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા સન્માન મેળવનારા ક્રિકેટ લેખક કેરસી મેહર હોમજીને
Kersi Meher-Homji (R) with with Australian cricketer Allan Border (L) Source: Supplied by Kersi Meher-Homji
ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં મેડલ ઓફ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા સન્માન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 83 વર્ષીય ક્રિકેટ લેખક કેરસી મેહર હોમજીનો પણ યાદીમાં સમાવેશ થયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશોમાં ક્રિકેટ વિશે ઘણા પુસ્તક, લેખ લખનારા કેરસીએ એવોર્ડ માટે પસંદ થયા બાદ એસબીએસ ગુજરાતી સાથે ખાસ વાત કરી હતી.
Share