મળો, દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા ક્રિકેટ કોચ ગુરચરણ સિંઘને
Dronacharya Award winner cricket coach Gurcharan Singh. Source: Facebook/dronacharycricketfoundation
કોઈપણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો જરૂરી છે પ્રતિબદ્ધતા. એવા જ એક ક્રિકેટ કોચ છે ગુરચરણ સિંઘ. આજે ક્રિકેટ નિષ્ણાત પ્રકાશ ભટ્ટ વાત કરી રહ્યા છે તેમના કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત ગુરચરણ સિંઘના જુસ્સા અને લગન વિશે.
Share