ઓથેન્ટિક સ્વાદની કચ્છી દાબેલી ઓસ્ટ્રેલિયામાં ન મળતાં પોતાનો વ્યવસાય શરુ કર્યો

Deepa Thakkar

Source: Deepa Thakkar

ઇન્ડિયન બિઝનેસ નેટવર્ક Inc. દ્વારા એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર ના પુરસ્કાર થી સન્માનિત દીપા ઠક્કરની સફળ ઉદ્યોગ સાહસિક બનાવની દિલચસ્પ સફર વિષે જાણીએ



Share