મળો, ફક્ત સાત દિવસમાં સાતેય ખંડમાં સાત મેરાથોન રેસ પૂરી કરનારા પ્રથમ ભારતીયને
Aditya Raj became the first Indian to complete World Marathon Challenge. Source: World Marathon Challenge/Supplied
ભારતીય મેરાથોન રનર આદિત્ય રાજે તાજેતરમાં જ વર્લ્ડ મેરાથોન ચેલેન્જ અંતર્ગત સાત દિવસમાં તમામ સાતેય ખંડમાં સાત મેરાથોન દોડવાનો કિર્તીમાન સ્થાપ્યો હતો. તેણે પોતાનું લાંબા સમયનું સ્વપ્ન જ પૂરું નથી કર્યું પરંતુ આ સિદ્ધી મેળવનાર પ્રથમ ભારતીય બનવાનું બિરુંદ પણ હાંસલ કર્યું છે. SBS Gujarati સાથેની વાતચીતમાં તેણે મેરાથોન દોડવાના અનુભવોને યાદ કર્યા હતા.
Share