મળો, ક્રિકેટર, સ્કોરર, અમ્પાયર અને હવે મેચ રેફરી વર્ષા નાગરેને
Source: Getty Images/simonkr
મુંબઇ સ્થિત વર્ષા નાગરેએ ક્રિકેટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી પરંતુ, ત્યાર બાદ તેમણે સ્કોરિંગ તથા અમ્પાયરીંગ કર્યું. અને, હવે તેઓ બીસીસીઆઇના મેચ રેફરી તરીકે પણ સેવા આપી રહ્યા છે. વિવિધ પડકારોનો સામનો કરીને તેઓ કેવી રીતે આ સિદ્ધિ હાંસલ કરી શક્યા તે વિશે પ્રેરણાદાયી અહેવાલ.
Share