મેલ્બર્ન કપ ઓસ્ટ્રેલિયાની સૌથી પ્રખ્યાત ઘોડાઓની રેસ છે. આ રેસ મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરે છે પરંતુ, રેસિંગ ઉદ્યોગના વલણ તથા ઘોડાઓ સાથે કરવામાં આવતા વ્યવહારના કારણે ઘણા વિવાદો પેદા થયા છે. વધુ વિગતો મેળવીએ અહેવાલમાં.
LISTEN TO
ઓસ્ટ્રેલિયાના જાણીતા અને લોકપ્રિય એવા મેલબર્ન કપનો વિરોધ શા માટે વધી રહ્યો છે