વેલ્ફેર પેમેન્ટ્સ મેળવવા નવા માઇગ્રન્ટ્સે વધુ રાહ જોવી પડશે
![Australian Social Services Minister Dan Tehan speaks during House of Representatives Question Time at Parliament House in Canberra, Thursday, February 8, 2018. (AAP Image/Lukas Coch) NO ARCHIVING](https://images.sbs.com.au/dims4/default/b122a2a/2147483647/strip/true/crop/704x396+0+0/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2Fdrupal%2Fyourlanguage%2Fpublic%2Fpodcast_images%2Fsocial_services_minister_dan_tehan_aap_704_3.jpg&imwidth=1280)
Australian Social Services Minister Dan Tehan speaks during House of Representatives Question Time at Parliament House in Canberra, Thursday, February 8, 2018. Source: AAP
કેન્દ્ર સરકારે રજૂ કરેલ નવી યોજના હેઠળ નવા માઇગ્રન્ટ્સે Permanent Residency મળ્યા પછી વેલ્ફેર પેમેન્ટ્સ મેળવવા ત્રણ વર્ષની રાહ જોવી પડશે. આ ફેરફાર ૧ જુલાઈથી અમલમાં આવી શકે છે. ઉપરાંત ઓસ્ટ્રેલિયા આવતા માઇગ્રન્ટ્સની સંખ્યા જ ઘટાડી દેવામાં આવે તેવી રજૂઆતને ઇમીગ્રેશન પ્રધાને ટેકો આપ્યો છે.
Share