પેરેન્ટ્સ, પાર્ટનર, ચાઇલ્ડ વિસા દ્વારા પરિવારજનોને ઓસ્ટ્રેલિયા લાવવા વિશેની તમામ જરૂરી માહિતી
Source: Getty Images/FotografiaBasica
પેરેન્ટ્સ વિસા, ચાઇલ્ડ તથા પાર્ટનર વિસા જેવા પારિવારીક વિસાની વિવિધ શ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સ તેમના પરિવારના સભ્યોને ઓસ્ટ્રેલિયા બોલાવી શકે છે. આવો, જાણિએ ઓસ્ટ્રેલિયાના ફેમિલી વિસા મેળવવા માટેની તમામ જરૂરી બાબતો વિશે.
Share