આવનારી પેઢીને ગુજરાતી સ્વાદની લહેજતનો વારસો આપવાનો માતા-દિકરીનો પ્રયાસ
Source: Jayshri Ganda
"Little bit of this and little bit of that" ના સર્જક લક્ષ્મીબેન અને જયશ્રીબેન જણાવે છે તેમની સ્વાદ સાધના વિશે. કેવી રીતે આવનારી પેઢી સુધી ગુજરાતી પરંપરા પહોંચાડવાની ઈચ્છા આ પુસ્તકના સર્જન માટે નિમિત્ત બની.
Share