ઓસ્ટ્રેલિયન PR માટેની NAATI CCL પરીક્ષામાં ગુજરાતી ભાષાનો સમાવેશ
Source: Getty Images/SBS Gujarati
ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડન્સી મેળવવા માટે પ્રયત્ન કરતા ઉમેદવારો NAATI CCL ની પરીક્ષા આપે છે. માઇગ્રેશન માટેના જરૂરી કુલ પોઇન્ટ્સમાં 5 બોનસ પોઇન્ટ્સનો ઉમેરો કરતી આ પરીક્ષા હવે ગુજરાતી ભાષામાં પણ આપી શકાશે. A-One Australia એજ્યુકેશન ગ્રૂપ તરફથી માલ્કમ કલવચવાલાએ NAATI CCL માં ગુજરાતી ભાષાના સમાવેશ અને કેવી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share