દુબઇ, કેન્યામાં નવરાત્રી ઉજવણી સાથેની યાદો તાજી કરતા ઓસ્ટ્રેલિયન - ગુજરાતીઓ
Indian men and women perform Garba dance during the Navratri festival. Source: Vishal Bhatnagar/NurPhoto via Getty Images
હાલમાં ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ગુજરાતી સમુદાયના સભ્યો ભારત, દુબઇ અને કેન્યામાં બાળપણ કે યુવાની દરમિયાન નવરાત્રીના તહેવારની કેવી રીતે ઉજવણી કરતા તથા ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નિયંત્રણોના કારણે નવરાત્રીની ઉજવણી પર કેવી અસર થઇ રહી છે તે અંગે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share