વિવિધ રાજકીય પક્ષોની નેગેટિવ ગીયરિંગ પોલિસી
Source: AAP Image/Dan Himbrechts
લગભગ 30 વર્ષોથી નેગેટિવ ગીયરિંગ પોલિસી અસ્તિત્વમાં છે પરંતુ વર્તમાન સમયમાં તે અંગેની ચર્ચાએ તમામ રાજકીય પક્ષોનું ધ્યાન ખેચ્યું છે. ફાઇનાન્સ, પ્રોપર્ટી, માઇગ્રેશન સર્વિસ સોનીઝ ગ્રૂપ (Soniez group) ના મૃગેશ સોનીએ વિવિધ પક્ષોની નેગેટિવ ગીયરિંગ પોલિસી અને તે પ્રથમ વખત મકાન ખરીદી રહેલા લોકોને કેવી રીતે અસર કરશે તે અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.
Share