રસીના બંને ડોઝ મેળવી લેનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયા આવવાની નવી આશા
New hopes for fully vaccinated international students to return to Australia. Source: Getty Images
ઓસ્ટ્રેલિયાએ ચીનની શાયનોફાર્મ તથા ભારતની કોવેક્સિન કોવિડ-19 પ્રતિરોધક રસીને પ્રવાસ માટે માન્યતા આપતા દેશના વધુ નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સ ઓસ્ટ્રેલિયા પરત ફરી શકે છે. સરકારના આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓની ઓસ્ટ્રેલિયા અભ્યાસઅર્થે આવવાની આશામાં વધારો થયો છે.
Share