નોખી મહેક ગુજરાતની - મંદાકિની પુરોહિત

Mandakiniben Purohit

Mandakiniben Purohit Source: Mandakiniben Purohit

આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ નિમિત્તે જેલમ હાર્દિક વાત કરે છે કુટુંબ વિહોણા નિરાધાર બાળકોને કૌટુંબિક વાતાવરણ માં ઉછેર આપનાર મંદાકિની પુરોહિત વિષે. જેમણે કેટલાંય બાળકોનાં ભવિષ્યને આધાર અને આકાર આપી કુટુંબની આપણી વ્યાખ્યા વધુ વિસ્તૃત અને સમૃદ્ધ બનાવી છે.



Share