માઈગ્રન્ટ સમુદાયના બાળકોમાં મેદસ્વીતાનું જોખમ વધારે
Source: Press Association
ઓસ્ટ્રેલિયામાં મેદસ્વીતા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, તેવામાં તાજેરતમાં થયેલ એક સર્વેમાં જાણવા મળ્યું છે કે આર્થિક દ્રષ્ટિએ સધ્ધર ન હોય તેવા દેશમાંથી આવતા સમુદાયોના બાળકોમાં મેદસ્વીતાનું જોખમ વધુ છે.
Share