ગુજરાતી હાસ્યજગતની ઉભરતી પ્રતિભા:ઓજસ રાવલ

Ojas Rawal Stand-up Comedian at The Comedy Factory

Ojas Rawal Stand-up Comedian at The Comedy Factory Source: Facebook

ગુજરાતી સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે આગવી ઓળખ ધરાવતા ઓજસ બહુમુખી પ્રતિભા છે. તેઓ ભણ્યા તબીબી વિજ્ઞાન, સેવા આપી કોમર્સના પ્રોફેસર તરીકે અને હવે ફાઈન આર્ટ્સના ક્ષેત્રમાં કારકિર્દી જમાવી રહ્યા છે. આવી ઘણી અનન્ય અને અજીબ વિગતો ઓજસે SBS Gujarati સાથે વહેંચી.



Share