જાણો, ઓસ્ટ્રેલિયામાં બાળકોને ઉપલબ્ધ થતા ખાસ પ્રકારના વિસા તથા તેની શરતો વિશે

Orphan Relative Visa in Australia

Orphan Relative Visa in Australia Source: Getty Images/Symphonie

Orphan Relative Visa (subclass 117) ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ થતા ઘણા પ્રકારના વિસામાંથી એક વિસા છે. આ વિસાની શરતો તથા તેના માટે કોણ લાયક છે તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share