શિક્ષકોને ધમકી આપનારા વાલી, માતા-પિતા પર હવે શાળામાં પ્રવેશનો પ્રતિબંધ મુકાશે

Students in class at school in Melbourne (AAP)

Students in class at school in Melbourne. Source: AAP

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયા રાજ્યમાં શાળામાં શિક્ષકોને ધમકી આપનારા વાલીઓ અને માતા-પિતાને શાળામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાઇ શકે છે. મોટા ભાગના શિક્ષકોએ કાર્યસ્થળે ધમકીની ફરિયાદ મળી હોવાનું જણાવતા આ અંગે કાયદો ઘડવામાં આવશે.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share