શું પેરોલને લગતા કાયદા ઓસ્ટ્રેલિયનોને જોખમમાં મૂકી રહ્યા છે?
2010 file photo of Yacqub Khayre leaving court in Melbourne Source: AAP
આ અઠવાડીયે મેલબર્નના બ્રાઇટન પરામાં થયેલ ગોળીબાર, પેરોલ પર કેદમાંથી બહાર આવેલ ગેનુગારે કર્યો હતો તો વળી સિડની ખાતે લિન્ટ કાફે પરનો હુમલો પણ પેરોલ પર બહાર આવેલ આરોપીએ કર્યો હતો. આ બંને ઘટનાઓને પગલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પ્રશ્નો ઉઠાવ્યા છે .... હિંસક ગુના બદલ સજા કાપી રહેલ ગુનેગારોને થોડા સમય માટે પણ શરતી છુટકારો મળ્યો જ કેવી રીતે ? ઓસ્ટ્રેલિયાના પેરોલ કાયદા પર થઇ રહેલ ચર્ચા વિષે નીતલ દેસાઈનો અહેવાલ. Image - Brighton Seige attacker Yacqub Khayre leaving court in Melbourne in 2010.
Share