ડૉક્ટર અને દર્દી વચ્ચે ભાષાના પ્રશ્નો

Doctor and senior patient discussing medical test results using digital tablet

Doctors say the current funding doesn't cover the time they would like to spend with patients for whom English is not their first language. Credit: Joos Mind/Getty Images

ઓસ્ટ્રેલિયામાં ડૉક્ટર અને દર્દી વચ્ચેની વાતચીતમાં દુભાષિયાનો ઉપયોગ વધી રહ્યો છે. તાજેતરની જનગણના (સેન્સસ ૨૦૨૧) મુજબ ૫.૫ મિલિયન લોકો અંગ્રેજી સિવાયની ભાષા બોલે છે, છતાં મેડિકેરમાં ભાષાંતર માટેના વધારાના સમયનો સમાવેશ નથી. અંગ્રેજી નહીં જાણતા દર્દીઓ અને દર્દીની ભાષા નહીં જાણતા ડૉક્ટરોએ ખોટા નિદાન અને અયોગ્ય સારવાર વિશે ચિંતા વ્યક્ત કરી છે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Share