** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારીત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ વિશે રાજ્યો તથા ટેરીટરી સરકારની માર્ગદર્શિકા, ટ્રાવેલ એજન્ટ તથા તમારા ડોક્ટરનો સંપર્ક કરી શકાય.
PCR ટેસ્ટ? રસીનું સર્ટિફીકેટ? ઓસ્ટ્રેલિયા બહાર પ્રવાસ કર્યા અગાઉ જરૂરી પ્રક્રિયા વિશે જાણકારી મેળવો
Fully vaccinated Australians and permanent residents can now jet overseas, provided they tick the boxes in terms of travel requirements. Source: SBS News
ઓસ્ટ્રેલિયન સરકારે આખરે 20 મહિના જેટલા લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય સરહદો ખોલી છે. રસીના બંને ડોઝ મેળવી લેનારા ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ વિદેશ પ્રવાસ કરી શકે છે પરંતુ, તે અગાઉ PCR Test, મુસાફરીની મંજૂરી અને અન્ય જરૂરી પ્રક્રિયા વિશે માહિતી.
Share