પ્રાદેશિક વિસ્તારોમાં કુશળતાની અછત વચ્ચે પર્મનન્ટ માઇગ્રેશન એક દાયકામાં સૌથી નીચલી સપાટીએ

Visa

Source: Supplied by Danyal Syed

એક તરફ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા ઇચ્છતા માઇગ્રન્ટને અપાતા PR પર સરકારે અંકુશ મુક્યો છે ત્યાં બીજી બાજુ પ્રાદેશિક વિસ્તારોના નોકરીદાતા અંદાજે ૬૦,૦૦૦ કુશળ કારીગરો અને કમર્ચારીઓનો અભાવ જણાવે છે. ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર સરકાર કહે છે કે પર્મનન્ટ માઇગ્રેશનના ઘટાડા પછી પણ પ્રાદેશિક ઓસ્ટ્રેલિયામાં રોજગારની સમસ્યા નિવારી શકાય તેમ છે.



Share