300થી વધુ વ્યવસાયો અંતર્ગત ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્સીની તક
Permanent residency doors open for skilled workers in over 300 occupations. Source: Getty images/Hiten Mistry
ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યએ નાણાકિય વર્ષ 2022-23 દરમિયાન રાજ્ય બહાર અને વિદેશમાં રહેતા ઉમેદવારોની અરજી સ્વીકારવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, તેમણે સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં પણ 300થી વધુ વ્યવસાયોનો સમાવેશ કર્યો છે. વિગતો આપી રહ્યા છે પર્થ સ્થિત Deriva Migration તરફથી હિતેન મિસ્ત્રી.
Share