પર્થમાં કોરોનાવાઇરસના નિયંત્રણો વચ્ચે વડીલો માટે યોજાયા અલાયદા ગરબા
Senior citizens playing Garba in Perth Source: Amit Mehta
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા નહીવત્ હોવાના કારણે સામૂહિક મેળાવડાને મંજૂરી છે. પર્થ સ્થિત ગુજરાતી સમાજે કોવિડ-સેફ પ્લાન અમલમાં મૂકીને 10 અને 17 ઓક્ટોબરના રોજ ગરબાનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત, 21મી ઓક્ટોબરે ખાસ વડીલો માટે ગરબા કાર્યક્રમ યોજ્યો હતો. પર્થથી અમિત મહેતાએ આ કાર્યક્રમો વિશે વધુ વિગતો આપી હતી.
Share