ફિલ્મ પદ્માવતી પર ઓસ્ટ્રેલિયામાં પણ પ્રતિબંધની માંગણી

Hemrajsinh Jhala and Dipendrasinh Gohil

Hemrajsinh Jhala and Dipendrasinh Gohil on petition to protest againt film Padmavati Source: Dipendrasinh Gohil

Get the SBS Audio app

Other ways to listen

ભારતમાં ફિલ્મ પદ્માવતી સામેનો વિરોધ વધી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં વસતો રાજપૂત સમુદાય પણ તેમાં જોડાયો છે. વડાપ્રધાન માલ્કમ ટર્નબુલને સંબોધતી એક અરજી તૈયાર થઇ છે જેમાં રાજપૂત એસોસિયેશન ઓફ ઓસ્ટ્રેલિયાએ ફિલ્મ પદ્માવતીને ઓસ્ટ્રેલિયામાં રજૂ ન થવા દેવામાં આવે તેવી માંગણી કરી છે.



Share