જીવનને માણવું છે, કવિતા લ્યો સાથે : કવિ વિનોદ જોશી
Poet Vinod joshi Source: Harshendu Oza
કવિ વિનોદ જોશી એટલે ગુજરાતના એવા સર્જક જેમનાં અસંખ્ય ગીતો સ્વરબદ્ધ થયાં છે અને એ ગીતોએ વિશ્વમાં ફેલાયેલા ગુજરાતીઓને ગાતા કરી મૂક્યા છે. અનેક સન્માનોથી નવાજિત કવિ વિનોદ જોશી એમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પોતાની સર્જનયાત્રા અને કવિતાના આનંદ વિષે વિગતે વાત કરે છે જેલમ હાર્દિક સાથે..
Share