જરૂરિયાત ધરાવતા કર્મચારીઓ માટે પોર્ટેબલ લોંગ સર્વિસ લીવ યોજના લાભદાયી
Source: AAP
ટૂંકાગાળાના કોન્ટ્રાક્ટ હેઠળ કાર્ય કરતા અમુક ક્ષેત્રના કર્મચારીઓ હવે નોકરીદાતા બદલે તો નવા નિયમો પ્રમાણે તેમની લોંગ સર્વિસ લીવને પણ જે – તે નવી નોકરીમાં લઇ જઇ શકે છે. આ નિયમ અંતર્ગત, વિક્ટોરીયામાં લગભગ 2 લાખ જેટલા કર્મચારીઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. આવો, લોંગ સર્વિસ લીવના લાભ પર અહેવાલમાં નજર કરીએ.
Share